Talati Practice MCQ Part - 7 ‘મારાથી પત્ર લખાય છે' - આ વાક્યનું કર્તરી વાક્ય શોધીને લખો. મેં પત્ર લખાવ્યો મારા વડે પત્ર લખાય છે હું પત્ર લખું છું મને પત્ર લખ્યો મેં પત્ર લખાવ્યો મારા વડે પત્ર લખાય છે હું પત્ર લખું છું મને પત્ર લખ્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 નીચેનામાંથી ‘સાફ કરી દેવું' રૂઢિપ્રયોગનો સાચો અર્થ ક્યો નથી ? ઉડાવી દેવું પાણીથી ધોઈ પોતું કરવું પાયમાલ કરી નાખવું કામ પૂરું કરી દેવું ઉડાવી દેવું પાણીથી ધોઈ પોતું કરવું પાયમાલ કરી નાખવું કામ પૂરું કરી દેવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ‘ધૂળ ખંખેરવી’ રૂઢિપ્રયોગનો અર્થ શું થાય ? ધૂળ સાફ કરવી ખૂબ ધમકાવવો ખૂબ પ્રશંસા કરવી સફાઈ કરવી ધૂળ સાફ કરવી ખૂબ ધમકાવવો ખૂબ પ્રશંસા કરવી સફાઈ કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 બંધારણના અનુચ્છેદ-32 અને અનુચ્છેદ-226 બાબતે નીચે પૈકી ક્યું વિધાન યોગ્ય છે ? આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને અનુચ્છેદ-32 મૂળભૂત હક અંગેનો છે,અનુચ્છેદ-226 બંધારણીય હક અંગેનો છે. અનુચ્છેદ-32 માત્ર સરકારી વિભાગોને અપીલનો હક આપે છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને અનુચ્છેદ-32 મૂળભૂત હક અંગેનો છે,અનુચ્છેદ-226 બંધારણીય હક અંગેનો છે. અનુચ્છેદ-32 માત્ર સરકારી વિભાગોને અપીલનો હક આપે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 શિવરાજપુર શેની માટે જાણીતું છે ? પ્રાકૃતિક સ્થળ માટે મધના ઉત્પાદન માટે ભગવાન શિવના શિવાલય માટે મેંગેનીઝની ખાણો માટે પ્રાકૃતિક સ્થળ માટે મધના ઉત્પાદન માટે ભગવાન શિવના શિવાલય માટે મેંગેનીઝની ખાણો માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 કયા સાહિત્યકાર ‘ભગત બાપુ' તરીકે ઓળખાય છે ? દુલા ભાયા કાગ દુલેરાય કારાણી ધનાભગત નિરંજન ભગત દુલા ભાયા કાગ દુલેરાય કારાણી ધનાભગત નિરંજન ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP