Talati Practice MCQ Part - 7 કેતનને બતાવીને નમ્રતા કહે છે કે તે મારા પિતાના એકમાત્ર દીકરાનો દીકરો છે. તો કેતનના માતા અને નમ્રતાને કયો સંબંધ હશે ? બહેન-ફઈબા કાકી-મામી નણંદ-ભાભી પુત્રી-ભત્રીજી બહેન-ફઈબા કાકી-મામી નણંદ-ભાભી પુત્રી-ભત્રીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 કયા પ્રાણીમાં હૃદય ત્રિખંડી હોય છે ? મધમાખી મગર વ્હેલ દેડકો મધમાખી મગર વ્હેલ દેડકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 પ્રસિદ્ધ ‘સોલ્ટ લેક સ્ટેડિયમ' ભારતના ક્યા શહેરમાં આવેલું છે ? નવી મુંબઈ કલકત્તા હૈદરાબાદ તિરુવનંતપુરમ નવી મુંબઈ કલકત્તા હૈદરાબાદ તિરુવનંતપુરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 લોકકલા ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્ત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે ? ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર જયભિખ્ખુ પુરસ્કાર નરસિંહ મહેતા પુરસ્કાર જયશંકર સુંદરી પુરસ્કાર ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર જયભિખ્ખુ પુરસ્કાર નરસિંહ મહેતા પુરસ્કાર જયશંકર સુંદરી પુરસ્કાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ભારતીય બંધારણના કયા પરિશિષ્ટ હેઠળ સહકાર સંબંધિત બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે ? પરિશિષ્ટ-VI પરિશિષ્ટ-V પરિશિષ્ટ-VIII પરિશિષ્ટ-VII પરિશિષ્ટ-VI પરિશિષ્ટ-V પરિશિષ્ટ-VIII પરિશિષ્ટ-VII ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ત્રણ મિત્રોની ઉંમરનો સરવાળો a વર્ષ પહેલાં b વર્ષ હતો તો હાલમાં તેમની ઉંમરનો સરવાળો કેટલા વર્ષ થાય ? 3a-b 3b-a 3a+b a+3b 3a-b 3b-a 3a+b a+3b ANSWER DOWNLOAD GUJARATI MCQ APP