Talati Practice MCQ Part - 7 મેગ્સેસે ઍવોર્ડ કયા દેશની સરકાર દ્વારા આપવામાં આવે છે ? ઈન્ડોનેશિયા અમેરિકા ફિલિપાઈન્સ યુ.એ.ઈ. ઈન્ડોનેશિયા અમેરિકા ફિલિપાઈન્સ યુ.એ.ઈ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 યોગ્ય જોડકાં જોડો : છોડ a. અફીણ b. સર્પગંધાc. ચા d. તમાકુ તત્ત્વ 1. મોર્ફિન 2. એન્ટીપાયરેટીક 3. નિકોટીન4. ટેનિન c-1, b-2, d-3, a-4 b-2, c-1, d-3, a-4 a-1, b-2, c-3, d-4 a-1, b-2, d-3, c-4 c-1, b-2, d-3, a-4 b-2, c-1, d-3, a-4 a-1, b-2, c-3, d-4 a-1, b-2, d-3, c-4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 તાત્યા ટોપેને કયા અંગ્રેજ અધિકારીએ હરાવ્યો હતો ? પાર્કન મીચેલ હ્યુસેન હ્યુગરોજ પાર્કન મીચેલ હ્યુસેન હ્યુગરોજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ‘સ્મરણયાત્રા’ પુસ્તકના લેખક કોણ છે ? કાકાસાહેબ કાલેલકર કિશોરલાલ મશરૂવાલા મહેન્દ્ર મેઘાણી અમૃતલાલ વેગડ કાકાસાહેબ કાલેલકર કિશોરલાલ મશરૂવાલા મહેન્દ્ર મેઘાણી અમૃતલાલ વેગડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 પ્રાચીન કાળમાં જોજાકભુક્તિ નામથી કયો પ્રદેશ જાણીતો હતો ? અણહિલવાડ માળવા બુંદેલખંડ કનોજ અણહિલવાડ માળવા બુંદેલખંડ કનોજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ઉત્પ્રેક્ષા અલંકારને નિરૂપતું વાક્ય કયું છે ? દમયંતીનું મુખ એટલે દમયંતીનું મુખ. દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે. દમયંતીનો મુખચંદ્ર ચળકી રહ્યો છે. દમયંતીનું મુખ જાણે પૂનમનો ચાંદ દમયંતીનું મુખ એટલે દમયંતીનું મુખ. દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે. દમયંતીનો મુખચંદ્ર ચળકી રહ્યો છે. દમયંતીનું મુખ જાણે પૂનમનો ચાંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP