Talati Practice MCQ Part - 7 બેતલા રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે ? તમિલનાડુ ઝારખંડ આસામ તેલંગાણા તમિલનાડુ ઝારખંડ આસામ તેલંગાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 પુનઃનિર્માણ થઈ શકે તેવી સંપતિ જણાવો. જંગલો ખનીજ પેટ્રોલ કુદરતી વાયુ જંગલો ખનીજ પેટ્રોલ કુદરતી વાયુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 શિવરાજપુર શેની માટે જાણીતું છે ? મેંગેનીઝની ખાણો માટે મધના ઉત્પાદન માટે પ્રાકૃતિક સ્થળ માટે ભગવાન શિવના શિવાલય માટે મેંગેનીઝની ખાણો માટે મધના ઉત્પાદન માટે પ્રાકૃતિક સ્થળ માટે ભગવાન શિવના શિવાલય માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 તાજેતરમાં ડ્રગની દાણચોરી રોકવા માટે કોના દ્વારા ઓપરેશન નાર્કોસ ચલાવવામાં આવ્યું ? તટીય સુરક્ષા દળ નાર્કોટિક્સ બ્યુરો રેલવે પ્રોટેકશન ફોર્સ સીમા સુરક્ષા દળ તટીય સુરક્ષા દળ નાર્કોટિક્સ બ્યુરો રેલવે પ્રોટેકશન ફોર્સ સીમા સુરક્ષા દળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 નીચેના શબ્દોને શબ્દકોષના ક્રમ મુજબ ગોઠવો. : ક્ષમા, ક્વિન્ટલ, કરેણ, ક્રેન, કૌશિક, કર્મ કરેણ, કર્મ, ક્રેન, કૌશિક, ક્ષમા, ક્વિન્ટલ કર્મ, કરેણ, ક્રેન, ક્વિન્ટલ, કૌશિક, ક્ષમા કરેણ, કર્મ, કૌશિક, ક્રેન, ક્વિન્ટલ, ક્ષમા ક્ષમા, ક્વિન્ટલ, કર્મ, કરેણ, કૌશિક, ક્રેન કરેણ, કર્મ, ક્રેન, કૌશિક, ક્ષમા, ક્વિન્ટલ કર્મ, કરેણ, ક્રેન, ક્વિન્ટલ, કૌશિક, ક્ષમા કરેણ, કર્મ, કૌશિક, ક્રેન, ક્વિન્ટલ, ક્ષમા ક્ષમા, ક્વિન્ટલ, કર્મ, કરેણ, કૌશિક, ક્રેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 Identify the kind of sentence : 'Try that one.' Imperative Exclamatory Assertive Interrogative Imperative Exclamatory Assertive Interrogative ANSWER DOWNLOAD GUJARATI MCQ APP