Talati Practice MCQ Part - 7
ગરીબી રેખા નિર્ધારણ માટે રચાયેલ સુરેશ તેંડુલકર સમિતિએ કયારે તેનો અહેવાલ રજૂ કર્યો ?

2012
2009
2005
2006

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
લસણ અને ડુંગળીમાં ગંધનું કારણ શું છે ?

બ્રોમીન
પોટેશિયમ
ઓસ્મિયમ
ફ્લોરીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
વિટામીન B12 ની ઉણપથી નીચે પૈકી કયો રોગ થઈ શકે ?

હિમોલાયટીક એનિમીયા
સિકલસેલ એનિમીયા
એપ્લસ્ટિક એનિમીયા
મેગાલોબ્લાસ્ટીક એનિમીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
સંયોજકનો પ્રકાર લખો : ‘સાહેબ કામમાં હતા, છતાં હું તેમની ઓફિસમાં પહોંચી ગયો.

શરતવાચક
સમુચ્યવાચક
વિરોધવાચક
પરિણામવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP