Talati Practice MCQ Part - 7
નીચેનામાંથી કઈ નદી મુખત્રિકોણ બનાવતી નથી ?

ગંગા
બ્રહ્મપુત્રા
ગોદાવરી
તાપી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
લક્ષદ્વીપ ટાપુઓના સમૂહમાં સૌથી મોટો ટાપુ ક્યો છે ?

મિનિકોય
પેરામુલ
કિલથાન
બંગારામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
પંચાયતોનું ફંડ અને કર નાંખવાની સત્તા કયા અનુચ્છેદમાં દર્શાવવામાં આવી છે ?

અનુ. 243 (F)
અનુ. 243 (E)
અનુ. 243 (H)
અનુ. 243 (G)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP