Talati Practice MCQ Part - 7 રૂઢિપ્રયોગનો અર્થ લખો : ભાંગરો વાટવો. રહસ્ય પ્રગટ થવું છૂપી વાત ખુલ્લી કરવી ગેરસમજ થવી બલિદાન આપવું રહસ્ય પ્રગટ થવું છૂપી વાત ખુલ્લી કરવી ગેરસમજ થવી બલિદાન આપવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 તાપી નદી કઈ પર્વતમાળામાંથી નિકળે છે ? નીલગિરી અરવલ્લી વિંધ્યાચલ સાતપૂડા નીલગિરી અરવલ્લી વિંધ્યાચલ સાતપૂડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 કયા સાહિત્યકાર ‘ભગત બાપુ' તરીકે ઓળખાય છે ? દુલેરાય કારાણી દુલા ભાયા કાગ ધનાભગત નિરંજન ભગત દુલેરાય કારાણી દુલા ભાયા કાગ ધનાભગત નિરંજન ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ટોકિયો ઓલિમ્પિકમાં ભારતે કુલ કેટલા મેડલ જીત્યા ? 2 4 7 1 2 4 7 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 જૈન ધર્મનું પ્રાચીન સાહિત્ય કેટલા પર્વ અને અંગમાં વહેંચાયેલું છે ? 11 પર્વ અને 15 અંગ 9 પર્વ અને 18 અંગ 14 પર્વ અને 12 અંગ 13 પર્વ અને 11 અંગ 11 પર્વ અને 15 અંગ 9 પર્વ અને 18 અંગ 14 પર્વ અને 12 અંગ 13 પર્વ અને 11 અંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 રણયજ્ઞ અને દશમસ્કંધ કૃતિ કોની છે ? દયારામ પ્રેમાનંદ ભાલણ શામળ દયારામ પ્રેમાનંદ ભાલણ શામળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP