કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં યુનેસ્કોના વર્લ્ડ નેટવર્ક ઓફ બાયોસ્ફીયર રિઝવમાં સામેલ કરવામાં આવેલ ખુવ્સગુલ લેક નેશનલ પાર્ક ક્યા દેશમાં આવેલું છે ? રશિયા ચીન ઉઝબેકિસ્તાન મોંગોલિયા રશિયા ચીન ઉઝબેકિસ્તાન મોંગોલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં 16 દેશોની સૈન્ય ટુકડીઓની ભાગીદારીવાળા બહુરાષ્ટ્રીય શાંતિ અભ્યાસ 'એક્સ ખાન કવેસ્ટ 2022'નું આયોજન ક્યા કરાયું ? પાકિસ્તાન ઉઝબેકિસ્તાન તુર્કમેનિસ્તાન મોંગોલિયા પાકિસ્તાન ઉઝબેકિસ્તાન તુર્કમેનિસ્તાન મોંગોલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ક્યા રાજ્યે ‘ACB 14400' નામની એપ લૉન્ચ કરી ? આંધ્રપ્રદેશ ગુજરાત મહારાષ્ટ્ર કેરળ આંધ્રપ્રદેશ ગુજરાત મહારાષ્ટ્ર કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) ભારતના પ્રથમ 100 MLD ડિસેલિનેશન પ્લાન્ટનું ઉદ્ઘાટન ક્યા કરાયું ? ધોલેરા (અમદાવાદ) ઘોઘા (ભાવનગર) માંડવી (કચ્છ) દહેજ (ભરૂચ) ધોલેરા (અમદાવાદ) ઘોઘા (ભાવનગર) માંડવી (કચ્છ) દહેજ (ભરૂચ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) વર્લ્ડ ઈન્વેસ્ટમેન્ટ રિપોર્ટ કઈ સંસ્થા જારી કરે છે ? IMF UNCTAD UNICEF વર્લ્ડ બેંક IMF UNCTAD UNICEF વર્લ્ડ બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) રાષ્ટ્રીય ઉદ્યાનમાં સામુદાયિક વન સંસાધન (CFR) અધિકારને માન્યતા આપનારું બીજુ રાજ્ય ક્યું બન્યું ? મધ્ય પ્રદેશ છત્તીસગઢ તેલંગાણા મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ છત્તીસગઢ તેલંગાણા મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP