કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાનો પસંદ કરો.

આપેલ પૈકી એક પણ નહીં
GSAT-24 ઉપગ્રહ ISROએ ન્યૂસ્પેસ ઈન્ડિયા લિમિટેડ (NSIL) માટે બનાવ્યો છે.
આપેલ બંને
ભારતનો GSAT-24 ઉપગ્રહ દક્ષિણ અમેરિકાના ફ્રેન્ચ ગુયાનાથી એરિયન 5 રોકેટની મદદથી લૉન્ચ કરાયો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022)
તાજેતરમાં 14મી ફ્રેન્ચ ઓપન 2022નો મેન્સ સિંગલ્સનો ખિતાબ કોણ જીત્યું ?

રાફેલ નડાલ
એલેકઝાન્ડર ઝવેરેવ
નોવાક યોકોવિચ
કેસ્પર રુડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP