Talati Practice MCQ Part - 7 ક્રિકેટના જાદુગર તરીકે કોને ઓળખવામાં આવે છે ? જામ રણજિતસિંહજી મેજર ધ્યાનચંદ કપિલદેવ સચિન તેંડુલકર જામ રણજિતસિંહજી મેજર ધ્યાનચંદ કપિલદેવ સચિન તેંડુલકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ભારતનું સૌપ્રથમ ઈન્ટરનેશનલ એક્ષચેન્જ (India INX) ક્યાં આવેલું છે ? બેંગલોર હૈદરાબાદ મુંબઈ ગાંધીનગર બેંગલોર હૈદરાબાદ મુંબઈ ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ___ do you visit the library every month ? Who How often How much How many Who How often How much How many ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 જૈવ વૈવિધ્ય ધરાવતા દેશોમાં ભારત કયા ક્રમે આવે છે ? સાતમા પાંચમા છઠ્ઠા ચોથા સાતમા પાંચમા છઠ્ઠા ચોથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 કોના સહયોગથી વર્ષ 1906માં મહારાજા સયાજીરાવ ત્રીજાએ સમગ્ર વડોદરા રાજ્યમાં પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજીયાત બનાવ્યું હતું ? મલ્હારરાવ રમેશચંદ્ર દત્ત મહર્ષિ અરવિંદ સર ટી.માધવરાવ મલ્હારરાવ રમેશચંદ્ર દત્ત મહર્ષિ અરવિંદ સર ટી.માધવરાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 સાહિત્યકાર ચૂનીલાલ મડિયાનો જન્મ કયાં થયો હતો ? ધોરાજી શિયાણી ગોલાના પાલ્લા સીતવાડા ધોરાજી શિયાણી ગોલાના પાલ્લા સીતવાડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP