Talati Practice MCQ Part - 7 દેશના પ્રથમ કાયદાકીય અધિકારી કોણ છે ? એડવોકેટ જનરલ એટર્ની જનરલ સુપ્રીમ કૉર્ટના મુખ્ય ન્યાયાધીશ સોલિસિટર જનરલ એડવોકેટ જનરલ એટર્ની જનરલ સુપ્રીમ કૉર્ટના મુખ્ય ન્યાયાધીશ સોલિસિટર જનરલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 મહાજન ભરત માટે ગુજરાતનો કયો જિલ્લો જાણીતો છે ? ભાવનગર જૂનાગઢ અમરેલી કચ્છ ભાવનગર જૂનાગઢ અમરેલી કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ‘સુદામાનાં વૈભવ આગળ કુબેર તે કોણ માત્ર' - આ વાક્યમાં ક્યો અલંકાર બને છે ? વ્યાજસ્તુતિ સ્વભાવોક્તિ વ્યતિરેક ઉત્પ્રેક્ષા વ્યાજસ્તુતિ સ્વભાવોક્તિ વ્યતિરેક ઉત્પ્રેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 નીચેનામાંથી કર્તરી વાક્યરચના શોધો. મહારાજ વડે તરત ભાણું તૈયાર કરાવાયું. મહારાજે તરત ભાણું તૈયાર કર્યું મહારાજ તરત ભાણું તૈયાર કરાવતા હતાં. મહારાજે તરત ભાણું તૈયાર કરાવ્યું. મહારાજ વડે તરત ભાણું તૈયાર કરાવાયું. મહારાજે તરત ભાણું તૈયાર કર્યું મહારાજ તરત ભાણું તૈયાર કરાવતા હતાં. મહારાજે તરત ભાણું તૈયાર કરાવ્યું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતમાં અનુસૂચિત જાતિની વસ્તી કેટલી છે ? 40.74 લાખ 36.82 લાખ 36 લાખ 30.80 લાખ 40.74 લાખ 36.82 લાખ 36 લાખ 30.80 લાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 એક ટીમના 20 ખેલાડીઓની સરેરાશ ઉંમર 19 છે તેમની ઉંમરમાં મેનેજરની ઉંમર ઉમેરવામાં આવે તો તમામની સરેરાશ ઉંમર 20 થાય છે તો મેનેજરની ઉંમર ___ હશે. 30 વર્ષ 40 વર્ષ 42 વર્ષ 21 વર્ષ 30 વર્ષ 40 વર્ષ 42 વર્ષ 21 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP