Talati Practice MCQ Part - 7 જ્યારે તમે ઈન્ટરનેટથી જોડાવ છો ત્યારે તમે શેનો ઉપયોગ કરો છો ? પ્રિન્ટર કિ બોર્ડ માઉસ ટેલિફોન પ્રિન્ટર કિ બોર્ડ માઉસ ટેલિફોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 Find the meaning of underlined word. 'we hoped to visit a zoo but we visited museum." jumped wanted walked started jumped wanted walked started ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 નીચેનામાંથી સાચી જોડણી કઈ છે ? નૈમિત્તિક નૈમિત્તીક નૈમીત્તીક નૈમીત્તિક નૈમિત્તિક નૈમિત્તીક નૈમીત્તીક નૈમીત્તિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ત્રિકોણની બાજુઓની લંબાઈઓ 3 : 4 : 5ના પ્રમાણમાં હોય તથા પરિમિતિ 120 મીટર હોય તો તે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. 430 મી² 1728 મી² 600 મી² 34.56 મી² 430 મી² 1728 મી² 600 મી² 34.56 મી² ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ‘સ્મરણયાત્રા’ પુસ્તકના લેખક કોણ છે ? અમૃતલાલ વેગડ કિશોરલાલ મશરૂવાલા મહેન્દ્ર મેઘાણી કાકાસાહેબ કાલેલકર અમૃતલાલ વેગડ કિશોરલાલ મશરૂવાલા મહેન્દ્ર મેઘાણી કાકાસાહેબ કાલેલકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 હિમાલય કેવા પ્રકારના પર્વતનું ઉદાહરણ છે ? જ્વાળામુખી પર્વત ખંડ પર્વત અવશિષ્ટ પર્વત ગેડ પર્વત જ્વાળામુખી પર્વત ખંડ પર્વત અવશિષ્ટ પર્વત ગેડ પર્વત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP