કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
કર્ણાટકમાં આવેલા કયા ગામના લોકો સંપૂર્ણપણે સંસ્કૃત ભાષા જ બોલે છે ?

ચેત્તાલી
પટ્ટુદક્કલ
મત્તુર
હોરાનાડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
'સુર સરોવર' અથવા તો 'કીથમ સરોવર' ભારતના કયા રાજ્યમાં આવેલું છે ?

ઉત્તર પ્રદેશ
મહારાષ્ટ્ર
ઉત્તરાખંડ
બિહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં કયા રાજ્યએ જમીન અને સંપત્તિ નોંધણી માટે 'ધરણી' પોર્ટલ લૉન્ચ કર્યું ?

તેલંગાણા
ગુજરાત
આંધ્ર પ્રદેશ
તમિલનાડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP