ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ગણરચના' એ શેનું લક્ષણ ગણાય છે ? અલંકાર સંધિ છંદ સમાસ અલંકાર સંધિ છંદ સમાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કયા સમાસ પ્રકારમાં વચ્ચેના પદનો લોપ થયેલો હોય છે ? દ્વિગુ કર્મધારય મધ્યમપદલોપી બહુવ્રીહી દ્વિગુ કર્મધારય મધ્યમપદલોપી બહુવ્રીહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) છંદ ઓળખાવો : નેવાધારે નયન વરસી પત્રથી દીકરી તે. અનુષ્ટુપ મંદાક્રાંતા હરિગીત પૃથ્વી અનુષ્ટુપ મંદાક્રાંતા હરિગીત પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સસ્તુ ભાડું ને સિદ્ધપુરની જાત્રા' - એટલે શું ? જીવ્યા કરતાં જોયું ભલું ઓછા ખર્ચે પ્રસંગ પૂરો કરવો મર્યાદિત સાધનોથી સુંદર કામ કરવું કામ ખૂબ જ સહેલું હોવું જીવ્યા કરતાં જોયું ભલું ઓછા ખર્ચે પ્રસંગ પૂરો કરવો મર્યાદિત સાધનોથી સુંદર કામ કરવું કામ ખૂબ જ સહેલું હોવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કાન ફૂંકવા રૂઢિપ્રયોગનો અર્થ શું થાય ? કાનમાં ફૂંક મારવી ભંભેરણી કરવી કાનાફૂસી કરવી નિંદા કરવી કાનમાં ફૂંક મારવી ભંભેરણી કરવી કાનાફૂસી કરવી નિંદા કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) તમારા કારણે જ આ બધું થયું છે - નિપાત ઓળખાવો. જ આ કારણે બધું જ આ કારણે બધું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP