Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar (3×6)³ ÷ (3³×6²) ની કિંમત શું થાય ? 6 3 9 12 6 3 9 12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar 'મેના-ગુર્જરી' નાટકના લેખક કોણ ? ર. છો. પરીખ જયશંકર સુંદરી રા.વિ.પાઠક કનૈયાલાલ મુનશી ર. છો. પરીખ જયશંકર સુંદરી રા.વિ.પાઠક કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ‘મંદ’ નો નજીકનો સમાનાર્થી કયો ? ધીમું ઢીલું સ્થિર પોચું ધીમું ઢીલું સ્થિર પોચું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar કયા ક્રિકેટર 'ક્રિકેટના ભગવાન' તરીકે જાણીતા થયા છે ? તેંડુલકર ધોની શ્રીસંત ગવાસ્કર તેંડુલકર ધોની શ્રીસંત ગવાસ્કર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar 'જનનીની જોડ સખી નહીં જડે રે લોલ.’ કાવ્ય પંક્તિના કવિ કોણ છે ? રા.વિ.પાઠક સુંદરમ્ ઉમાશંકર જોષી બોટાદકર રા.વિ.પાઠક સુંદરમ્ ઉમાશંકર જોષી બોટાદકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ગુજરાતનું કયું શહેર ‘સાક્ષર ભૂમિ’ તરીકે ઓલખાયેલું છે ? વડોદરા આણંદ નડિયાદ ખેડા વડોદરા આણંદ નડિયાદ ખેડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP