કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
'આંતરરાષ્ટ્રીય પ્રવાસી દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?

17 ડિસેમ્બર
16 ડિસેમ્બર
18 ડિસેમ્બર
15 ડિસેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
સખારોવ પ્રાઈઝ અંગે સત્ય કથન/કથનો પસંદ કરો.
કથન-i : સખારોવ પ્રાઈઝ યુરોપિયન પાર્લામેન્ટ દ્વારા એનાયત કરવામાં આવે છે.
કથન-ii : 2020નો સખારોવ પ્રાઈઝ બેલારૂસના વિરોધ પક્ષને એનાયત કરવામાં આવ્યું.

માત્ર - i
માત્ર - ii
એક પણ નહીં
i & ii બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં નિધન પામેલા કોંગ્રેસ નેતા મોતીલાલ વોરા કયા રાજ્યના મુખ્યમંત્રી રહ્યા હતા ?

છત્તીસગઢ
મધ્ય પ્રદેશ
ઓડિશા
રાજસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP