સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો પ્રથમ દશ પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક કેટલો થાય ? 55 27.5 5.5 6 55 27.5 5.5 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 10, 20 અને 50 નો લ.સા.અ. અને ગુ.સા.અ. કેટલો થાય ? 5 અને 100 100 અને 10 1 અને 25 1 અને 25 5 અને 100 100 અને 10 1 અને 25 1 અને 25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો પ્રત્યેક ત્રણ ક્રમિક પૂર્ણાંકોનો ગુણાકાર ___ વડે વિભાજ્ય છે. 24 20 6 8 વડે વિભાજ્ય છે, પરંતુ 24 વડે વિભાજ્ય નથી 24 20 6 8 વડે વિભાજ્ય છે, પરંતુ 24 વડે વિભાજ્ય નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 21 - 30 વર્ગની વર્ગલંબાઈ કેટલી થાય ? 21 10 30 9 21 10 30 9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 38 માંથી નાનામાં નાની કઈ સંખ્યા બાદ કરવાથી તેને 7 વડે નિ:શેષ ભાગી શકાય ? 2 3 7 4 2 3 7 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો ચાર અંકની કુલ સંખ્યાઓ કેટલી ? 9000 9999 9990 1000 9000 9999 9990 1000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP