કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ક્યા દેશે જુલજાના નામક ઘન ઈંધણવાળુ રોકેટ લૉન્ચ કર્યું ? અફઘાનિસ્તાન સાઉદી અરબ કુવૈત ઈરાન અફઘાનિસ્તાન સાઉદી અરબ કુવૈત ઈરાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની રિજનલ એન્ટિ-ટેરેરિસ્ટ સ્ટ્રકચર (RATS) બેઠક 2022ની મેજબાની ક્યો દેશ કરશે ? ચીન રશિયા ભારત બાંગ્લાદેશ ચીન રશિયા ભારત બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) ક્યું રાજ્ય વ્યાપક સ્વાસ્થ્ય વીમા યોજના મેડિસેપ (MEDISEP) શરૂ કરી રહ્યું છે ? ઉત્તર પ્રદેશ કર્ણાટક કેરળ આંધ્ર પ્રદેશ ઉત્તર પ્રદેશ કર્ણાટક કેરળ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયે પોસ્ટ વિભાગનું ઈ-લર્નિંગ પોર્ટલ ‘ડાક કર્મયોગી’ લૉન્ચ કર્યું ? સંચાર મંત્રાલય ગૃહ મંત્રાલય એક પણ નહીં ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય સંચાર મંત્રાલય ગૃહ મંત્રાલય એક પણ નહીં ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલી બંધન એક્સપ્રેસ અને મૈત્રી એક્સપ્રેસ ભારત અને ક્યા દેશ વચ્ચે ચાલે છે ? બાંગ્લાદેશ શ્રીલંકા નેપાળ ભૂટાન બાંગ્લાદેશ શ્રીલંકા નેપાળ ભૂટાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ કેબુલ લામજાઓ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યા રાજયમાં આવેલું છે ? ઉત્તર પ્રદેશ મિઝોરમ મણિપુર ઝારખંડ ઉત્તર પ્રદેશ મિઝોરમ મણિપુર ઝારખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP