Talati Practice MCQ Part - 7
નીચેના પૈકી સાચી જોડણી કઈ છે ?

પરીક્ષીત
પરીક્ષિત
પરિક્ષીત
પરિક્ષિત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
નીચેનામાંથી નિર્દોષ શબ્દની સાચી સંધિ કઈ છે ?

નિ + દોષ
નિ: + દોષ
ની: + દોષ
નિર + દોષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
નીચેના પૈકી કઈ વ્યક્તિ પંચાયતના સભ્ય તરીકે દાખલ થઈ શકતી નથી ?
(1) સત્તા ધરાવતી કોર્ટો, અસ્થીર મગજની વ્યક્તિ ઠેરવી હોય.
(2) નાદાર જાહેર કરેલ હોય.
(3) પંચાયતની પાસેથી લેણી રકમ ભરવામાં નિષ્ફળ ગયેલ હોય.
(4) સ્વેચ્છાપૂર્વક વિદેશી રાજ્યની નાગરિકતા મેળવેલ હોય.

માત્ર 1 અને 2
માત્ર 1, 2 અને 4
માત્ર 1, 2 અને 3
1, 2, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
ફૂલોના એક ઢગલામાંથી 12 ફૂલોની એક એવી શક્ય એટલી વધુ વેણી બનાવતાં 5 ફૂલો વધ્યાં. જો દરેક વેણી 15 ફુલોની બનાવવી હોય તો પણ 5 ફુલો વધ્યા હોત તો ઢગલામાં ઓછામાં ઓછા કેટલા ફૂલો હશે ?

65
90
80
60

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
કયા શાસકના ગરુડધ્વજના સિક્કાઓ મોટા પ્રમાણમાં પ્રાપ્ત થયા છે ?

અશોક
ચંદ્રગુપ્ત બીજો
પુલકેશી બીજો
ચંદ્રગુપ્ત મૌર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP