Talati Practice MCQ Part - 7 ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીઓમાં નિર્વાચીત ઉમેદવારોમાં મહિલા અનામતની ટકાવારી કેટલી છે ? 50% 40% 35% 33% 50% 40% 35% 33% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 શબ્દકોશના ક્રમ પ્રમાણે ગોઠવો :તેજ, તુલા, તાંડવ, તિમિર તાંડવ, તિમિર, તુલા, તેજ તિમિર, તુલા, તેજ, તાંડવ તાંડવ, તિમિર, તેજ, તુલા તેજ, તિમિર, તુલા, તાંડવ તાંડવ, તિમિર, તુલા, તેજ તિમિર, તુલા, તેજ, તાંડવ તાંડવ, તિમિર, તેજ, તુલા તેજ, તિમિર, તુલા, તાંડવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ગુજરાતની કઈ વિભૂતિને વર્ષ 1997માં 'ટેમ્પલ્ટન એવોર્ડ' (Templeton Prize) થી સન્માનિત કરવામાં આવ્યા હતા ? સ્વામી સચ્ચિદાનંદ પ્રમુખ સ્વામી મહારાજ ચંદ્રેશખરવિજયજી મહારાજ પાંડુરંગ આઠવલે સ્વામી સચ્ચિદાનંદ પ્રમુખ સ્વામી મહારાજ ચંદ્રેશખરવિજયજી મહારાજ પાંડુરંગ આઠવલે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 અલંકાર ઓળખાવો : તેના દાંત દાડમના દાણા જેવા છે. ઉપમા રૂપક વ્યાજસ્તુતિ યમક ઉપમા રૂપક વ્યાજસ્તુતિ યમક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 કેતનને બતાવીને નમ્રતા કહે છે કે તે મારા પિતાના એકમાત્ર દીકરાનો દીકરો છે. તો કેતનના માતા અને નમ્રતાને કયો સંબંધ હશે ? બહેન-ફઈબા કાકી-મામી નણંદ-ભાભી પુત્રી-ભત્રીજી બહેન-ફઈબા કાકી-મામી નણંદ-ભાભી પુત્રી-ભત્રીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 નીચેના પૈકી કયું જોડકું યોગ્ય છે ? ઈલાજ - ઉપચાર નઠારું - આડત ગ્લાનિ - ગેબી ઈમાન - ઉપાય ઈલાજ - ઉપચાર નઠારું - આડત ગ્લાનિ - ગેબી ઈમાન - ઉપાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP