Talati Practice MCQ Part - 7
મેગ્સેસે ઍવોર્ડ કયા દેશની સરકાર દ્વારા આપવામાં આવે છે ?

અમેરિકા
યુ.એ.ઈ.
ફિલિપાઈન્સ
ઈન્ડોનેશિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
સશસ્ત્ર દળોમાં યુવાઓની ભરતી માટે જાહેર થયેલી અગ્નિપથ યોજનામાં જોડાનારા યુવાઓને શું કહેવામાં આવશે ?

બાલવીર
અગ્નિવીર
કર્મવીર
ક્રાંતિવીર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
60 કિ.મી./કલાકની ઝડપથી જતી ટ્રેન એક થાંભલાને 9 સેકન્ડમાં પસાર કરે છે. આ સંજોગોમાં ટ્રેનની લંબાઈ કેટલી હશે ?

150 મીટર
100 મીટર
180 મીટર
120 મીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP