Talati Practice MCQ Part - 7 દાંતનું ક્ષયન રોકવા માટે આપણને નિયમિત દાંતોને બ્રશ કરવાની સલાહ આપવામાં આવે છે. સામાન્ય રીતે વપરાતી ટૂથપેસ્ટનો સ્વભાવ કેવો હોય છે ? બેઝિક ક્ષારક તટસ્થ એસિડિક બેઝિક ક્ષારક તટસ્થ એસિડિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 કીબૉર્ડ અને માઉસનો ઉપયોગ કઈ પેઢીના કોમ્પ્યુટરમાં થયો હતો ? ચોથી બીજી પ્રથમ ત્રીજી ચોથી બીજી પ્રથમ ત્રીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 નિપાત શોધો : એમણે જ મને ઊભો કર્યો. ઊભો મને એમણે જ ઊભો મને એમણે જ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 નીચેનામાંથી ‘સાફ કરી દેવું' રૂઢિપ્રયોગનો સાચો અર્થ ક્યો નથી ? પાયમાલ કરી નાખવું ઉડાવી દેવું પાણીથી ધોઈ પોતું કરવું કામ પૂરું કરી દેવું પાયમાલ કરી નાખવું ઉડાવી દેવું પાણીથી ધોઈ પોતું કરવું કામ પૂરું કરી દેવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ગુજરાત સરકારે ક્યા વર્ષને નિર્મળ ગુજરાત વર્ષ તરીકે જાહેર કરેલ છે ? 2006 2011 2007 2008 2006 2011 2007 2008 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 'ધૂણી ધખે મારા ધૈર્યની જલતુ જીવનકાષ્ઠ' - આ પંક્તિનો અલંકાર જણાવો. વ્યતિરેક ઉત્પ્રેક્ષા ઉપમા રૂપક વ્યતિરેક ઉત્પ્રેક્ષા ઉપમા રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP