Talati Practice MCQ Part - 7 નિપાત શોધો : એમણે જ મને ઊભો કર્યો. જ ઊભો મને એમણે જ ઊભો મને એમણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 સંયોજકનો પ્રકાર લખો : ‘વર્ગમાંથી એક શિક્ષક ગયા અને બીજા આવ્યા.' શરતવાચક વિકલ્પવાચક સમુચ્યવાચક અવતરણવાચક શરતવાચક વિકલ્પવાચક સમુચ્યવાચક અવતરણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ગ્રામ પંચાયતમાં મતદાર યાદી તૈયાર કરવા તથા તેને અદ્યતન કરવાની જવાબદારી ___ ની છે. મતદાર યાદી અધિકારી તલાટી મંત્રી ગ્રામ સેવક સરપંચ મતદાર યાદી અધિકારી તલાટી મંત્રી ગ્રામ સેવક સરપંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 નીચેનામાંથી કર્તરી વાક્યરચના શોધો. મહારાજ વડે તરત ભાણું તૈયાર કરાવાયું. મહારાજ તરત ભાણું તૈયાર કરાવતા હતાં. મહારાજે તરત ભાણું તૈયાર કરાવ્યું. મહારાજે તરત ભાણું તૈયાર કર્યું મહારાજ વડે તરત ભાણું તૈયાર કરાવાયું. મહારાજ તરત ભાણું તૈયાર કરાવતા હતાં. મહારાજે તરત ભાણું તૈયાર કરાવ્યું. મહારાજે તરત ભાણું તૈયાર કર્યું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ‘પતીજ’ શબ્દનું શિષ્ટરૂપ જણાવો. શંકા શ્રદ્ધા પતિ પતીતુ શંકા શ્રદ્ધા પતિ પતીતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 8 ત્રિજ્યાવાળા અર્ધવર્તુળમાં અંતર્ગત મહત્તમ ત્રિકોણનું ક્ષેત્રફળ ___ છે. 256 64 16 512 256 64 16 512 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP