સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો નીચેનામાંથી કઈ સંખ્યા અસંમેય છે ? 0.2 π √1.69 1/3 0.2 π √1.69 1/3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો જો X= {4n – 3n - 1 ,n ∈ N} અને Y = { 9 (n-1);n ∈ N} જયાં N = પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ હોય તો X ∪ Y = ___ Y-X Y X N Y-X Y X N ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો (25)³ - (75)³ + (50)³ ની કિંમત ___ મળે ? -275000 1,85,275 -281250 0(zero) -275000 1,85,275 -281250 0(zero) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો જો ગુ.સા.અ. (a, b) = 12, તો લ.સા.અ. (a, b) = ___ શક્ય નથી. 90 24 36 48 90 24 36 48 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો √16×256 = (___)² 7 16 9 8 7 16 9 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો ત્રણ અંકોની મોટામાં મોટી સંખ્યામાં '1' ઉમેરતા ચાર અંકોની ___ સંખ્યા મળે. મોટી નાની મોટામાં મોટી નાનામાં નાની મોટી નાની મોટામાં મોટી નાનામાં નાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP