સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો નીચેનામાંથી કયો અપૂર્ણાંક સૌથી નાનો છે ? 3/5 2/3 5/6 7/9 3/5 2/3 5/6 7/9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો (2/3)⁷ × (2/3)³ ÷ (2/3)⁶ = ___ 2/3 16/81 4/9 8/27 2/3 16/81 4/9 8/27 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો સમ પરિમાણ વિધેય f (x,y) = (x³-y³)/(x²+y²) નું પરિમાણ ___ છે. 1 વ્યાખ્યાયિત નથી 2 3 1 વ્યાખ્યાયિત નથી 2 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો ગાણિતીક પ્રક્રિયાઓમાં સરવાળા વિશે તટસ્થ સંખ્યા ___ છે. 1 આપેલ પૈકી કોઈ નહીં ½ 0(Zero) 1 આપેલ પૈકી કોઈ નહીં ½ 0(Zero) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો એક વિદ્યાર્થીઓનો સમૂહ દરેક વિદ્યાર્થી પાસેથી સમૂહની સંખ્યા જેટલો ફાળો ઉઘરાવવાનું નક્કી કરે છે. જો કુલ ફાળો રૂા.6241 હોય તો સમૂહમાં કેટલા સભ્યો હશે ? 59 69 79 81 59 69 79 81 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો એક ટન એટલે કેટલા ગ્રામ થાય ? 1000 10,00,000 1,00,000 10,000 1000 10,00,000 1,00,000 10,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP