સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો
નાનામાં નાની સંખ્યા શોધો જેને 2 વડે ભાગતા 1 શેષ વધે, ૩ વડે ભાગતા 2 શેષ વધે, 4 વડે ભાગતા 3 શેષ વધે, 5 વડે ભાગતા 4 શેષ વધે, 6 વડે ભાગતા 5 શેષ વધે, 7 વડે ભાગતા 6 શેષ વધે, 8 વડે ભાગતા 7 શેષ વધે, 9 વડે ભાગતા 8 શેષ વધે, 10 વડે ભાગતા 9 શેષ વધે.

2519
7561
7559
2521

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો
નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે ?

2 એ 4 નો અવયવી છે.
2 અને 8 નો ગુ.સા.અ. 16 છે.
2 એ સહુથી નાની સંમેય સંખ્યા છે.
2 એ અવિભાજ્ય સંખ્યા છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP