સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો
ત્રણ સળંગ પૂર્ણાંક એકી સંખ્યામાંની પહેલી સંખ્યાને જો ત્રણ ગણી કરવામાં આવે, તો તે ત્રીજી સંખ્યાના બમણા કરતાં ત્રણ વધારે આવે છે. તો ત્રીજી પૂર્ણાંક સંખ્યા કઈ હશે ?

સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો
એક ઓરડાની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ અનુક્રમે 735 સે.મી., 625 સે.મી. અને 415 સે.મી. છે. આ ત્રણેય માપ માપી શકે તેવા મહત્તમ લંબાઈવાળા સાધનનું માપ કેટલું હોય ?

9 સે. મી.
7 સે. મી.
8 સે. મી.
5 સે. મી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો
નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે ?

2 એ અવિભાજ્ય સંખ્યા છે.
2 એ 4 નો અવયવી છે.
2 અને 8 નો ગુ.સા.અ. 16 છે.
2 એ સહુથી નાની સંમેય સંખ્યા છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP