સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો સૌથી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા ___ છે. 913 0(Zero) 2 1 913 0(Zero) 2 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો એક સંખ્યામાંથી 8 બાદ ક૨ી 5 વડે ભાગીએ અથવા તે જ સંખ્યામાં 13 ઉમે૨ી 8 વડે ભાગીએ, તો જવાબ સરખા આવે છે, તો તે સંખ્યા શોધો. 43 42 52 45 43 42 52 45 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો જો n > 1, n ∈ N તો n⁴ + 4 ___ છે ? વિભાજ્ય ઘન પૂર્ણાંક યુગ્મ સંખ્યા અયુગ્મ સંખ્યા અવિભાજ્ય પૂર્ણાંક વિભાજ્ય ઘન પૂર્ણાંક યુગ્મ સંખ્યા અયુગ્મ સંખ્યા અવિભાજ્ય પૂર્ણાંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો બે સંખ્યાઓનો ગુ.સા.અ. 8 છે અને તેમનો ગુણાકાર 384 છે તો તેમનો લ.સા.અ. કેટલો થાય ? 32 48 16 24 32 48 16 24 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણધન છે ? 1.25 12500 125000 12.5 1.25 12500 125000 12.5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો બે સંખ્યાઓનો સ૨વાળો 8 અને ઘન તફાવત 4 છે, તો મોટી સંખ્યા ___ છે. 2 4 6 8 2 4 6 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP