સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો પાંચ અંકની મોટામાં મોટી પૂર્ણવર્ગ સંખ્યા કઈ ? 99888 99856 99966 99884 99888 99856 99966 99884 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 1 ચોરસ વાર = ___ ચોરસ ફુટ. 24 12 9 144 24 12 9 144 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો જેમના વર્ગોનો સરવાળો 884 થાય તેવી બે ક્રમિક બેકી પ્રાકૃતિક સંખ્યાઓ શોધો. 16 અને 20 18 અને 22 20 અને 22 21 અને 22 16 અને 20 18 અને 22 20 અને 22 21 અને 22 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 576 ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણઘન બને ? 3 4 5 2 3 4 5 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો (15.01)² × √730 ની કિંમત = ___ 6125 6025 6075 5975 6125 6025 6075 5975 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો નીચેનામાંથી કઈ સંખ્યા પ્રાકૃતિક સંખ્યાનો વર્ગ ન જ હોય. 20164 81225 32761 42437 20164 81225 32761 42437 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP