કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ક્યા સશસ્ત્ર દળ માટે ઑટોમેટેડ પે એન્ડ એલાઉન્સીઝ મોડ્યૂલ ‘પદ્મ' લોન્ચ કરાયું ? CAPF ITBP ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ CRPF CAPF ITBP ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ CRPF ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ અગ્રદૂત સમાચાર પત્ર કઈ ભાષામાં પ્રકાશિત થાય છે ? આસામી રાજસ્થાની મરાઠી હિન્દી આસામી રાજસ્થાની મરાઠી હિન્દી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ RAMP યોજના ક્યા મંત્રાલય સાથે સંબંધિત છે ? MSME મંત્રાલય શિક્ષણ મંત્રાલય ભારે ઉધોગ મંત્રાલય નાણાં મંત્રાલય MSME મંત્રાલય શિક્ષણ મંત્રાલય ભારે ઉધોગ મંત્રાલય નાણાં મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) વર્લ્ડ પોપ્યુલેશન પ્રોસ્પેક્ટ્સ 2022 રિપોર્ટ અનુસાર, ભારત ક્યા વર્ષ સુધીમાં વિશ્વની સૌથી વધુ વસતી ધરાવતો દેશ બની જશે ? 2025 2030 2023 2027 2025 2030 2023 2027 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ મિશન શક્તિ યોજના કયા મંત્રાલય દ્વારા અમલી છે ? ગૃહ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય સંરક્ષણ મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ગૃહ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય સંરક્ષણ મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) રેશનની દુકાનોના માધ્યમથી રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમના અમલીકરણમાં ક્યું રાજ્ય ટોચના સ્થાને છે ? ઓડિશા પશ્ચિમ બંગાળ મિઝોરમ રાજસ્થાન ઓડિશા પશ્ચિમ બંગાળ મિઝોરમ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP