કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ કૃષિ ક્ષેત્રમાં ઈ-કોમર્સને પ્રોત્સાહન આપવા માટે ગ્રાન્ડ હેકાથોનનું આયોજન કર્યું ? NABARD એક પણ નહીં ONDC આપેલ બંને NABARD એક પણ નહીં ONDC આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં સ્કિલ ઈન્ડિયા કાર્યક્રમની કેટલામી વર્ષગાંઠ મનાવાઈ ? 7મી 8મી 8મી 5મી 7મી 8મી 8મી 5મી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) વિમ્બલડન ટેનિસ (લંડન) 2022માં મેન્સ સિંગલ્સનો ખિતાબ કોણે જીત્યો ? નિક કીર્ગિપોસ કાસ્પેર રુડ નોવાક જોકોવિચ રાફેલ નડાલ નિક કીર્ગિપોસ કાસ્પેર રુડ નોવાક જોકોવિચ રાફેલ નડાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) ઈન્ટરનેશનલ ક્રિમિનલ પોલીસ ઓર્ગેનાઈઝેશન (INTERPOL)નું વડુમથક ક્યા દેશમાં આવેલું છે ? ફાન્સ નોર્વે ઈંગ્લેન્ડ અમેરિકા ફાન્સ નોર્વે ઈંગ્લેન્ડ અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) ઈન્ડિયા ઈનોવેશન ઈન્ડેક્સ 2021ની પૂર્વોત્તર અને પહાડી રાજ્યોની શ્રેણીમાં ક્યું રાજ્ય ટોચના સ્થાને છે ? મણિપુર ઉત્તરાખંડ ઝારખંડ નાગાલેન્ડ મણિપુર ઉત્તરાખંડ ઝારખંડ નાગાલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ભારતના પ્રથમ સરકારી ડિસેલિનેશન પ્લાન્ટનું ઉદ્ઘાટન ક્યાં કરાયું ? હજીરા માંડવી દહેજ ધોલેરા હજીરા માંડવી દહેજ ધોલેરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP