કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા હરિયાળી મહોત્સવનું આયોજન ક્યા કરાશે ? નવી દિલ્હી રાંચી શિમલા ચંડીગઢ નવી દિલ્હી રાંચી શિમલા ચંડીગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પ્રોજેક્ટ 17Aના Y-3023 યુદ્ધજહાજ દૂનાગિરિનું ઉદ્ઘાટન કર્યું ; તેનું નિર્માણ કઈ કંપનીએ કર્યું છે ? મઝગાંવ ડૉક લિમિટેડ હિન્દુસ્તાન શિપયાર્ડ લિમિટેડ ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ લિમિટેડ (GRSE) કોચીન શિપયાર્ડ લિમિટેડ મઝગાંવ ડૉક લિમિટેડ હિન્દુસ્તાન શિપયાર્ડ લિમિટેડ ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ લિમિટેડ (GRSE) કોચીન શિપયાર્ડ લિમિટેડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ 'કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઈસિસ ઈન ડેવલપિંગ કન્ટ્રીઝ’ રિપોર્ટ જારી કર્યો ? UNDP IMF વર્લ્ડ બેંક UNICEF UNDP IMF વર્લ્ડ બેંક UNICEF ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) હેનલે પાસપોર્ટ ઈન્ડેક્સ 2022માં ક્યો દેશ પ્રથમ ક્રમે છે ? જાપાન દક્ષિણ કોરિયા સ્વીડન નોર્વે જાપાન દક્ષિણ કોરિયા સ્વીડન નોર્વે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) ગૂડ્સ એન્ડ સર્વિસીઝ ટેક્સ (GST) દિવસ ક્યારે મનાવાય છે ? 8 જુલાઈ 22 જૂલાઈ 10 જૂલાઈ 1 જુલાઈ 8 જુલાઈ 22 જૂલાઈ 10 જૂલાઈ 1 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ભારત અને નામીબિયાએ ભારતના ક્યા રાષ્ટ્રીય ઉદ્યાનમાં ચિત્તા લાવવા સમજૂતી કરી ? ગીર રાષ્ટ્રીય ઉદ્યાન કુનો પાલપુર રાષ્ટ્રીય ઉદ્યાન નંદાદેવી રાષ્ટ્રીય ઉદ્યાન જીમ કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન ગીર રાષ્ટ્રીય ઉદ્યાન કુનો પાલપુર રાષ્ટ્રીય ઉદ્યાન નંદાદેવી રાષ્ટ્રીય ઉદ્યાન જીમ કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP