Talati Practice MCQ Part - 7
લગભગ નાશપ્રાયઃ થવા આવેલ ગ્રામ્ય સીમામાં જોવા મળતું હુમલાખોર ચપળ જંગલી જાનવર ક્યું છે ?

શિયાળ
ચિત્તો
સિંહ
નાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
‘ઉપાન રેણુએ અભ્ર છાયો, શું સૈન્ય મોટું જાય' - અલંકાર જણાવો.

ઉત્પ્રેક્ષા
ઉપમા
યમક
રૂપક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
તાપી નદી કઈ પર્વતમાળામાંથી નિકળે છે ?

વિંધ્યાચલ
અરવલ્લી
સાતપૂડા
નીલગિરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
લોકકલા ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્ત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે ?

ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર
નરસિંહ મહેતા પુરસ્કાર
જયભિખ્ખુ પુરસ્કાર
જયશંકર સુંદરી પુરસ્કાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
બેતલા રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે ?

આસામ
તેલંગાણા
ઝારખંડ
તમિલનાડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
પોરો ખાવો - રૂઢિપ્રયોગનો અર્થ શું છે ?

શાંતિ હણવી
વિસામો લેવો
આડોડાઈ કરવી
શાંતિ થવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP