Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District (36y⁶ × 21y³)/28y⁴ = ___ 27y⁵ 21y² 21y³ 9y⁴ 27y⁵ 21y² 21y³ 9y⁴ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District અલંકાર ઓળખાવો – ઉંઘતાને પાયે જગની જેલ. અનન્વય ઉપમા સજીવારોપણ રૂપક અનન્વય ઉપમા સજીવારોપણ રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ‘પુત્રૈષણા’ શબ્દનું સંધિવિગ્રહ ___ છે. પુત્ર + ઈષણા પુત્ર + ઐષણા પુત્ર + એષણા પુત્રા + ઈષણા પુત્ર + ઈષણા પુત્ર + ઐષણા પુત્ર + એષણા પુત્રા + ઈષણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District “દાંતે તરણું લેવું” એટલે આપેલ તમામ હાર કબુલ કરવી દીનતાથી શરણે જવું અતિશય લાચારી બતાવવી આપેલ તમામ હાર કબુલ કરવી દીનતાથી શરણે જવું અતિશય લાચારી બતાવવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ‘અલ્પાહારી’ નો વિરૂદ્ધાર્થી શબ્દ એટલે શાકાહારી મિતાહારી ખાઉધરું મિતભાષી શાકાહારી મિતાહારી ખાઉધરું મિતભાષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ‘બકાલું’ એટલે શાકભાજી બાવળ બબૂલ બાવલું શાકભાજી બાવળ બબૂલ બાવલું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP