કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
તાજેતરમાં ક્યા રાજ્યના ગંધમર્દન હિલ્સને ભારતના 37મા જૈવવિવિધતા વિરાસત સ્થળ તરીકે ઘોષિત કરાઈ ?

મહારાષ્ટ્ર
છત્તીસગઢ
કર્ણાટક
ઓડિશા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
બીજું એન્ટિ-સબમરીન વૉરફેર શેલો વોટર ક્રાફ્ટ (ASW SWC) INS એન્ડ્રોથ ક્યા લૉન્ચ કરાયું ?

કોલકાતા
કોચીન
વિશાખાપટ્ટનમ
મુંબઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
તાજેતરમાં ચર્ચામાં રહેલ પન્નૈયાર નદી વિવાદ ક્યા બે રાજ્યો સાથે સંબંધિત છે ?

આંધ્ર પ્રદેશ અને કર્ણાટક
મહારાષ્ટ્ર અને કર્ણાટક
કર્ણાટક અને તમિલનાડુ
કેરળ અને કર્ણાટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP