Talati Practice MCQ Part - 7
'હેડર' શબ્દ ___ રમત સાથે સંકળાયેલો છે.

વોલીબોલ
બેડમિન્ટન
ટેનિસ
ફૂટબોલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
ગુજરાતની પ્રથમ રામસર સાઈટ કઈ છે ?

ખીજડિયા પક્ષી અભ્યારણ્ય
નળ સરોવર
થોળ સરોવર
વઢવાણા તળાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
સહ્યાદ્રી પર્વતમાળાનું સૌથી ઊંચુ શિખર કયું છે ?

ગુરુશિખર
કળસુબાઈ
દોદાબેટ્ટા
અનાઈમુડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP