Talati Practice MCQ Part - 7
ત્રણ મિત્રોની ઉંમરનો સરવાળો a વર્ષ પહેલાં b વર્ષ હતો તો હાલમાં તેમની ઉંમરનો સરવાળો કેટલા વર્ષ થાય ?

3a-b
a+3b
3a+b
3b-a

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
નાલંદા યુનિવર્સિટીની સ્થાપના કોણે કરી હતી ?

કુમારગુપ્ત
ચંદ્રગુપ્ત બીજો
ધ્રુવસેન બીજો
ચંદ્રગુપ્ત મૌર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
તાપી નદી કઈ પર્વતમાળામાંથી નિકળે છે ?

સાતપૂડા
વિંધ્યાચલ
નીલગિરી
અરવલ્લી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP