Talati Practice MCQ Part - 7 નીચેના ક્યા શબ્દો શબ્દકોશના ક્રમ પ્રમાણે સાચા છે ? આંક, માનવી, નોટ, ખેતર ખેતર, નોટ, પ્રેત, સોનું આંક, ખેતર, સોનું, પ્રેત ખેતર, પ્રેત, આંક, માનવી આંક, માનવી, નોટ, ખેતર ખેતર, નોટ, પ્રેત, સોનું આંક, ખેતર, સોનું, પ્રેત ખેતર, પ્રેત, આંક, માનવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 કઈ લોકસભાનો સમયગાળો સૌથી ઓછો હતો ? નવમી દશમી અગિયારમી બારમી નવમી દશમી અગિયારમી બારમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ભારતમાં રાષ્ટ્રીય તબીબ દિન (National Doctor's Day) કયારે ઉજવવામાં આવે છે ? 27 માર્ચ 12 ડિસેમ્બર 12 મે 1 જુલાઈ 27 માર્ચ 12 ડિસેમ્બર 12 મે 1 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 He said to me, "I saw you yesterday". He told me that he had been seen me the previous day. He told me that he had seen me the previous day. He told me that I seen he the previous day. He told me that be seen me the previous day. He told me that he had been seen me the previous day. He told me that he had seen me the previous day. He told me that I seen he the previous day. He told me that be seen me the previous day. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 સોજિત્રા તાલુકો કયા જિલ્લામાં આવેલો છે ? તાપી ભરૂચ નર્મદા આણંદ તાપી ભરૂચ નર્મદા આણંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 જો ત્રિકોણની બાજુઓની લંબાઈ 5 સે.મી., 7 સે.મી. અને 10 સે.મી. હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. 3√33 2√66 √35 2√22 3√33 2√66 √35 2√22 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP