Talati Practice MCQ Part - 7 ભારતીય બંધારણના કયા પરિશિષ્ટ હેઠળ સહકાર સંબંધિત બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે ? પરિશિષ્ટ-V પરિશિષ્ટ-VII પરિશિષ્ટ-VI પરિશિષ્ટ-VIII પરિશિષ્ટ-V પરિશિષ્ટ-VII પરિશિષ્ટ-VI પરિશિષ્ટ-VIII ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ભારત સરકારની હવામાન કચેરીએ ભારતની આબોહવા સંદર્ભે સમગ્ર વર્ષની ઋતુઓને કેટલા ભાગમાં વિભાજીત કરી છે ? 3 2 4 5 3 2 4 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 નીચેમાંથી કયા રાજ્યમાં Tiger Reserve નથી ? મિઝોરમ આસામ અરુણાચલ પ્રદેશ મણિપુર મિઝોરમ આસામ અરુણાચલ પ્રદેશ મણિપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ક્યા વૃક્ષની છાલમાંથી અને લાકડમાંથી ટેનીન નામક દ્રવ્ય મળે છે જે ઔષધિય ગુણ ધરાવે છે ? ખેર ચેર તાડ સાગ ખેર ચેર તાડ સાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 તાત્યા ટોપેને કયા અંગ્રેજ અધિકારીએ હરાવ્યો હતો ? મીચેલ હ્યુગરોજ પાર્કન હ્યુસેન મીચેલ હ્યુગરોજ પાર્કન હ્યુસેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 વિશ્વનો 25% હિસ્સો ભારતમાં ક્યા ખનિજનો છે ? કાર્બનડાયોક્સાઈડ એન્ટોક્સાઈડ થોરિયમ યુરેનિયમ કાર્બનડાયોક્સાઈડ એન્ટોક્સાઈડ થોરિયમ યુરેનિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP