Talati Practice MCQ Part - 7 સહ્યાદ્રી પર્વતમાળાનું સૌથી ઊંચુ શિખર કયું છે ? અનાઈમુડી ગુરુશિખર દોદાબેટ્ટા કળસુબાઈ અનાઈમુડી ગુરુશિખર દોદાબેટ્ટા કળસુબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 નીચેનામાંથી કયો એક મૃદુકાય સમુદાયનો જીવ નથી ? ઓકટોપસ જળો ગોકળગાય કાયટોન ઓકટોપસ જળો ગોકળગાય કાયટોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 જેસર તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલો છે ? વડોદરા ખેડા ભાવનગર રાજકોટ વડોદરા ખેડા ભાવનગર રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 This dogs bark is ___ its bite. (Fill in the blank) worse worst bad baddest worse worst bad baddest ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 કયા સાહિત્યકાર ‘ભગત બાપુ' તરીકે ઓળખાય છે ? નિરંજન ભગત દુલેરાય કારાણી દુલા ભાયા કાગ ધનાભગત નિરંજન ભગત દુલેરાય કારાણી દુલા ભાયા કાગ ધનાભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત રાષ્ટ્રધ્વજ ફરકાવવો દરેક નાગરિકનો મૂળભૂત અધિકાર છે ? અનુચ્છેદ 19 (1)(C) અનુચ્છેદ 19 (1)(B) અનુચ્છેદ 19 (1)(A) અનુચ્છેદ 19 (1)(D) અનુચ્છેદ 19 (1)(C) અનુચ્છેદ 19 (1)(B) અનુચ્છેદ 19 (1)(A) અનુચ્છેદ 19 (1)(D) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP