Talati Practice MCQ Part - 7
ખંડકાવ્ય - ગ્રામમાતાના કવિનું નામ શું ?

કવિ બોટાદકર
સુંદરમ્
કવિ દલપતરામ
કલાપી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
રાષ્ટ્રપતિ હોદ્દા પરથી હટાવવા મહાભિયોગ પ્રક્રિયા અંતર્ગત નીચેના પૈકી કયુ કારણ આપી શકાય ?

બંધારણનો ભંગ
ગેરવર્તણૂક
એક પણ નહીં
ભ્રષ્ટાચાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
‘વૈશાખનંદન’ ઉપનામ કયા સાહિત્યકારનું છે ?

મણિલાલ દેસાઈ
જયંત પાઠક
રઘુવીર ચૌધરી
અનિલ જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
યયાતિ કયા સાહિત્યકારનું ઉપનામ છે ?

મુકુન્દરાય પટ્ટણી
મનુભાઈ ત્રિવેદી
ચંદ્રવદન મહેતા
જ્યોતીન્દ્ર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP