કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં સ્ટીલ મંત્રાલયનો વધારાનો હવાલો કોને સોંપાયો ? જયોતિરાદિત્ય સિંધિયા મનસુખ માંડવિયા સ્મૃતિ ઈરાની અમિત શાહ જયોતિરાદિત્ય સિંધિયા મનસુખ માંડવિયા સ્મૃતિ ઈરાની અમિત શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ક્યા સ્થળે નવીન ફલોરિન ઈન્ટરનેશનલ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું ? ધોલેરા દહેજ હજીરા અમદાવાદ ધોલેરા દહેજ હજીરા અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ભારતીય ભાલાફેંક ખેલાડી નીરજ ચોપડાએ 2022 વિશ્વ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ક્યો મેડલ જીત્યો ? બોન્ઝ એક પણ નહીં સિલ્વર ગોલ્ડ બોન્ઝ એક પણ નહીં સિલ્વર ગોલ્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા શહેરમાં બોશ ઈન્ડિયાના પ્રથમ સ્માર્ટ કેમ્પસનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યું ? બેંગલુરુ હૈદરાબાદ મુંબઈ પુણે બેંગલુરુ હૈદરાબાદ મુંબઈ પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) ભારતીય નૌસેનાના સ્ટીલ્થ ફિગેટ INS તરકશે ક્યા દેશની નૌસેના સાથે સમુદ્રી ભાગીદારી અભ્યાસમાં ભાગ લીધો ? જાપાન ઓસ્ટ્રેલિયા સુદાન અમેરિકા જાપાન ઓસ્ટ્રેલિયા સુદાન અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) ભારત ક્યા વર્ષે ICC મહિલા ક્રિકેટ વર્લ્ડ કપની મેજબાની કરશે ? 2025 2030 2024 2032 2025 2030 2024 2032 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP