કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ભારતનો પ્રથમ મંકીપોક્સનો કેસ ક્યા રાજ્યમાં જોવા મળ્યો ? મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ કેરળ કર્ણાટક મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ કેરળ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) જેન્ડર ગેપ રિપોર્ટ 2022માં ક્યો દેશ પ્રથમ સ્થાને છે ? સિંગાપુર નોર્વે સ્વીડન આઇસલેન્ડ સિંગાપુર નોર્વે સ્વીડન આઇસલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા રાજ્યમાં દેવધરમાં નવનિર્મિત ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું ? ઓડિશા બિહાર ઝારખંડ મિઝોરમ ઓડિશા બિહાર ઝારખંડ મિઝોરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ક્યા શહેરમાં ગુજરાતના પ્રથમ અત્યાધુનિક અને PPP આધારિત વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટનું ઉદ્દઘાટન કર્યું ? જામનગર જૂનાગઢ સુરત ગીર સોમનાથ જામનગર જૂનાગઢ સુરત ગીર સોમનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં સ્કિલ ઈન્ડિયા કાર્યક્રમની કેટલામી વર્ષગાંઠ મનાવાઈ ? 8મી 8મી 7મી 5મી 8મી 8મી 7મી 5મી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) વિમ્બલડન ટેનિસ (લંડન) 2022માં વિમેન્સ (મહિલા) સિંગલ્સનું ખિતાબ કોણ જીત્યું ? એલેના રયબકિના સિમોના હાલેપ પૌલા બડોસા એમ્મા રાહુકાનુ એલેના રયબકિના સિમોના હાલેપ પૌલા બડોસા એમ્મા રાહુકાનુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP