Talati Practice MCQ Part - 7 કલ્પસર પરિયોજનામાં કઈ નદીનું પાણી ભળતું નથી ? નર્મદા ઢાઢર સાબરમતી આજી નર્મદા ઢાઢર સાબરમતી આજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 નીચેના પૈકી ક્યા શબ્દો શબ્દકોશના ક્રમ પ્રમાણે નથી ? ઉચિત, ઉત્તમ, ઉપસ્થિત, ઠોઠ અનંત, અભિષેક, ઈત્યાદિ, ઉચ્ચાર માન, મૂક્ત, મિત્ર, મૂળ હકારાત્મક, હઠાગ્રહ, હિમાદ્રી, હિંસાત્મક ઉચિત, ઉત્તમ, ઉપસ્થિત, ઠોઠ અનંત, અભિષેક, ઈત્યાદિ, ઉચ્ચાર માન, મૂક્ત, મિત્ર, મૂળ હકારાત્મક, હઠાગ્રહ, હિમાદ્રી, હિંસાત્મક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 નીચેનામાંથી કયુ એક લીપ યર નથી ? 2016 2022 2008 2012 2016 2022 2008 2012 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 કઈ સમિતિએ સમરસ પંચાયતો માટે ભલામણ કરેલી ? એલ. એમ. સિંઘવી રીખવદાસ શાહ ઝીણાભાઈ દરજી જી. વી. કે. રાવ એલ. એમ. સિંઘવી રીખવદાસ શાહ ઝીણાભાઈ દરજી જી. વી. કે. રાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 કયારની ઔદ્યોગિક નીતિથી ભારતમાં આર્થિક ઉદારીકરણ શરૂ થયાનું કહેવાય છે ? 1965 1991 1980 1977 1965 1991 1980 1977 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 મેગ્સેસે ઍવોર્ડ કયા દેશની સરકાર દ્વારા આપવામાં આવે છે ? અમેરિકા યુ.એ.ઈ. ઈન્ડોનેશિયા ફિલિપાઈન્સ અમેરિકા યુ.એ.ઈ. ઈન્ડોનેશિયા ફિલિપાઈન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP