Talati Practice MCQ Part - 7 કઈ સમિતિએ સમરસ પંચાયતો માટે ભલામણ કરેલી ? જી. વી. કે. રાવ એલ. એમ. સિંઘવી રીખવદાસ શાહ ઝીણાભાઈ દરજી જી. વી. કે. રાવ એલ. એમ. સિંઘવી રીખવદાસ શાહ ઝીણાભાઈ દરજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 લક્ષદ્વીપ ટાપુઓના સમૂહમાં સૌથી મોટો ટાપુ ક્યો છે ? પેરામુલ મિનિકોય બંગારામ કિલથાન પેરામુલ મિનિકોય બંગારામ કિલથાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 It is desirable to take ___ in any business if you want to make profit. advise recourse loan risk advise recourse loan risk ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ભારતનું સૌથી મોટું અબરખ ઉત્પાદન કરતું રાજ્ય કયુ છે ? રાજસ્થાન ગુજરાત ઓરિસ્સા આંધ્ર પ્રદેશ રાજસ્થાન ગુજરાત ઓરિસ્સા આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 કયા મુઘલ સમ્રાટના સમયમાં અંગ્રેજોએ વેપારી કોઠી સ્થાપવાનો અધિકાર પ્રાપ્ત કર્યો હતો ? જહાંગીર શાહજહાં અકબર ઔરંગઝેબ જહાંગીર શાહજહાં અકબર ઔરંગઝેબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 80 ટકાના 90 ટકાના 10 ટકા કેટલા થાય ? 7.2 ટકા 72 ટકા 0.72 ટકા 0.077 ટકા 7.2 ટકા 72 ટકા 0.72 ટકા 0.077 ટકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP