Talati Practice MCQ Part - 7 શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : સો અબજ જેટલી સંખ્યા પદ્મ કોટિ ખર્વ નિખર્વ પદ્મ કોટિ ખર્વ નિખર્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 3 વર્ષ પહેલાં પિતા અને પુત્રની ઉંમરનો સરવાળો 40 વર્ષ હતો, 6 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો ___ થશે. 49 60 58 54 49 60 58 54 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 નીચેનામાંથી શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ કયો છે ? દુર્ગેશ, દૃષ્ટાંત, પ્લેગ, પ્રસ્તાવ, ક્ષણ દૃષ્ટાંત, દુર્ગેશ, પ્લેગ, પ્રસ્તાવ, ક્ષણ ક્ષણ, દુર્ગેશ, દૃષ્ટાંત, પ્રસ્તાવ, પ્લેગ દુર્ગેશ, દૃષ્ટાંત, પ્રસ્તાવ, પ્લેગ, ક્ષણ દુર્ગેશ, દૃષ્ટાંત, પ્લેગ, પ્રસ્તાવ, ક્ષણ દૃષ્ટાંત, દુર્ગેશ, પ્લેગ, પ્રસ્તાવ, ક્ષણ ક્ષણ, દુર્ગેશ, દૃષ્ટાંત, પ્રસ્તાવ, પ્લેગ દુર્ગેશ, દૃષ્ટાંત, પ્રસ્તાવ, પ્લેગ, ક્ષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 જો 1984ના વર્ષમાં પ્રજાસત્તાક દિન રવિવારે આવે તો 1985ના વર્ષમાં તે કયારે આવે ? સોમવાર રવિવાર શનિવાર મંગળવાર સોમવાર રવિવાર શનિવાર મંગળવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 જૈન ધર્મનું પ્રાચીન સાહિત્ય કેટલા પર્વ અને અંગમાં વહેંચાયેલું છે ? 14 પર્વ અને 12 અંગ 9 પર્વ અને 18 અંગ 13 પર્વ અને 11 અંગ 11 પર્વ અને 15 અંગ 14 પર્વ અને 12 અંગ 9 પર્વ અને 18 અંગ 13 પર્વ અને 11 અંગ 11 પર્વ અને 15 અંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 સૂર્ય પૃથ્વીથી કેટલા કિલોમીટર દૂર છે ? આશરે 12 કરોડ આશરે 15 કરોડ આશરે 13 કરોડ આશરે 14 કરોડ આશરે 12 કરોડ આશરે 15 કરોડ આશરે 13 કરોડ આશરે 14 કરોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP