Talati Practice MCQ Part - 8
નીચેનામાંથી કઈ ભારતીય બંધારણ માન્ય ભાષાઓની યાદીમાં નથી ?

નેપાલી
રાજસ્થાની
ગુજરાતી
સિંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
અબુલ ફઝલનો વિખ્યાત ગ્રંથ કયો છે ?

બાબરનામા
તારીખ-ઈ-ફિરોઝશાહી
તવારીખ-એ-ગુજરાત
આયને-અકબરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
તડોબા નેશનલ પાર્ક ભારતના કયા રાજ્યમાં આવેલો છે ?

કર્ણાટક
ઉત્તર પ્રદેશ
મધ્યપ્રદેશ
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP