Talati Practice MCQ Part - 8
નીચેના શબ્દસમૂહો માટે ક્યો સામાસિક શબ્દ યોગ્ય નથી ?

હું પણાનો ભાર - સ્વાભિમાન
ત્રણ કલાકનો રાત-દિવસનો સમય - પ્રહર
નવી નવી ઇચ્છાઓ થવી - ઉંકરાટા
દુઃખનો પોકાર - આર્તનાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
'તત્ત્વમસિ’ નવલકથા કે જેનો કેન્દ્રવર્તી વિષય ‘નર્મદા તટની સંસ્કૃતિ’ છે તેના લેખક કોણ છે ?

ગુણવંત શાહ
કાકા સાહેબ કાલેલકર
ધ્રુવ ભટ્ટ
રઘુવીર ચૌધરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
બંધારણમાં કઈ અનુસૂચિ હેઠળ પંચાયતોને કામો સોંપવામાં આવ્યા છે ?

અનુસૂચિ-11
અનુસૂચિ-12
અનુસૂચિ-6
અનુસૂચિ-9

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ડાંગ જિલ્લાનું મુખ્ય મથક ક્યું છે ?

છોટાઉદેપુર
વાંસદા
ધરમપુર
આહવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ગ્રહોને કદની દૃષ્ટિએ મોટાથી નાના ગોઠવીને યોગ્ય વિકલ્પ પસંદ કરો.
1. શનિ
2. શુક્ર
3. પૃથ્વી
4. યુરેનસ

3-4-1-2
4-1-2-3
1-2-3-4
1-4-3-2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP