કમ્પ્યુટર (Computer)
લખાણને મધ્યમાં લાવવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે ?
કમ્પ્યુટર (Computer)
કોમ્યુટર બંધ કરવાની ઈચ્છા હોય ત્યારે કયો વિકલ્પ પસંદ કરવામાં આવે છે ?
કમ્પ્યુટર (Computer)
ફિંગરપ્રીન્ટ સ્કેનિંગ ઉપરાંત, નીચેના પૈકી કયું વ્યકિતની બાયોમેટ્રીક ઓળખ માટે વાપરી શકાય ?
(1) આઈરીસ સ્કેનીંગ
(2) રેટીનલ સ્કેનીંગ
(3) અવાજની ઓળખ
કમ્પ્યુટર (Computer)
રાઈટ એલાઈમેન્ટ એટલે કે લખાણને જમણીબાજુ લઇ જવા માટે કઈ કીનો ઉપયોગ કરવામા આવે છે
કમ્પ્યુટર (Computer)
એક્સેલમાં નીચે દર્શાવેલ લાક્ષણિકતામાં શેનો સમાવેશ થતો નથી ?