Talati Practice MCQ Part - 8
નાના ઉદ્યોગ સાહસિકોને મદદ કરવા કઈ યોજના શરૂ કરવામાં આવી છે ?

પ્રધાનમંત્રી જનધન યોજના
સ્ટેન્ડઅપ ઇન્ડિયા
મુદ્રા બેન્ક યોજના
અટલ યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ખરીફ પાકની લણણી ક્યા માસ દરમિયાન કરવામાં આવે છે ?

સપ્ટેમ્બર-ઓક્ટોબર
જૂન-જુલાઈ
ઓક્ટોબર-ડિસેમ્બર
માર્ચ-એપ્રિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
અર્થની રીતે જુદો પડતો એક શબ્દ ક્યો છે ?

શર્વરી
યામિની
વિભાવરી
ભામિની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP